NGEmu/EmuForums કાલ્જિ ના નિયમો
નિચેના નિયમ Emuforums ના સનદેશ બોર્ડ માટે(સ્થાન:
http://www.ngemu.com/forums) અને એના સમ્બન્ધિત સુવિધાઓ ને લાગુ થાય છે // પ્રોફાઇલ્, નિજિ સનદેશ્(Private Messages), ઇમૈલ, હસ્તાક્ષર(Sig), આદિ….
જે વારમવાર આ નિયમો નો ઉલ્લન્ઘન કર્શે એને ફોરમથી કાયમ માટે પ્રતિબનધિત કર્વામા આવશે.
NGEmu સ્ટાફ્ પોતાના મર્જિથી આ નિયમો મા બદલ કર્શે, એના મટે જરૂરી છે કે તમે સમય સમયે જેટલિ વાર સમભવ હોય એટ્લિ વાર્ નિયમો જાન્ચિ લેવા.
Warez નિતિ
અયોગ્ય પધ્તથી પ્રાપ્ત્ કરેલા સોફ્ટ્વેર(જે વારેજ્ઞ્ તરીકે પણ ઓર્ખાય્ છે) નિ ટ્રડિન્ગ્, અદલા-બદલ, ચર્ચા ચલાવ્શે નહિ.તમારો વિશય અથ્વા ત્રેડ બન્દ કર્વામા આવ્શે.
ત્રાસ/જ્વ્વલન્ત નિતિ
કોઇ પણ પ્રકાર નો ત્રાસ્ની અનુભુતિ નતિ. જાનિજોયિ અપ્માન્ કે અન્ય NGemu બોર્ડ ના સદસયો નિ સાથે કોઇ પણ પ્રકર્ નિ હિન્સા નિશેધ છે.આ નિયમો નિજિ સનદેશો કે સાર્વજનિક ફોરમ પોસ્ટ્સ્મા પણ લાગુ થાય છે.
વ્યસક સામગ્રિ નિતિ
Emuforums બધા વયો વર્ગો માટે છે, એ માટે કોઇ પણ પ્રકાર નિ વ્યસક પ્રક્રુતીનિ સમગ્રિ નિ અનુભુતી નથી.વ્યસક શાને કહેવાય છે અને શાને નહિ,એ અધિક વિસ્ત્રુત વર્નન માટે વાચોઃ "વ્યસક સમગ્રિથી તમારો શો મત્લબ છે?" (
Emuforums.com - FAQ: vBulletin FAQ) આમારા વારમ્વાર પુછાયેલા પ્રશણો (
Emuforums.com - FAQ).
સ્પેમ(Spam) નિતિ
Emuforums એક સ્પેમ મુક્ત મન્ચ્ ચે.એમા સદસ્યો દ્વારા પોસ્ટ્ કરેલા વિગ્યાપનો અને પિરેમિડ સ્કિમો શ્યમિલ છે.કોઇ પણ વિચાર કર્વા વગર બધા સ્પેમ્ વિશયો તાત્કાલિક્ કાધ્વામા આવ્શે.સ્પેમ્ ઉપર્ અમાર અધિક વિસ્ત્રુત મહિતિ માટે વાચોઃ "સ્પેમ્થી તમારો શો મત્લબ છે?" (http://forums.ngemu.com/faq.php?faq=vb_faq#faq_read_write_spam") આમારા વરમ્વાર પુછાયેલા પ્રશ્નો (
Emuforums.com - FAQ)
વારમ્વાર પુછાયેલા પ્રશ્નો (FAQ)
આ બોર્ડ એક સમાન્ય પ્રશ્નોતર પ્રણાલિ (
Emuforums.com - FAQ) છે. આહિયા તમે સમાન્ય બોર્ડ અને એમુ સમ્બન્ધિત પ્રશ્નોના ઉત્તરો પ્રપ્ત કરિ શકાય છે.કોઇ પ્રકાર્ નો પ્રશ્ન પુછતા પહેલા જન્ચિ લો કે તમારો પ્રશ્ન પહેલા પુછયો છે કે નથી.
ફોરમ શિશ્ઠાચાર
નિચેના નિર્દેશો તમ્ને તમરો જવાબ પ્રાપ્ત કર્વા માટે મદદગાર રહેશે અને સlથે સlથે એવિ ભુલો પોસ્ટ્ કર્વાથી ભચાવ્સે જેનાથી સાથી મિત્રો નારાજ થાય.
• જાચિલો કે તમારા પ્રશ્ન નો જવાબ પહેલા આપ્યો છે કે નહિ. 90% પ્રશ્નો ના ઉત્તરો પહેલથિજ આપેલા છે.એ સહેલુ બનવ્વા માટે Emuforums મા એક (
http://forums.ngemu.com/search.php) વારમ્વાર પુછાયેલા પ્રશ્નો (
Emuforums.com - FAQ) છે.
• ક્રુપ્યા પ્રતિ એક વિશયે એક પ્રશ્ન.એનાથી આપનને બિજા ના ઉત્તરો પર નજરે પાડ્વાનો સમય મલે છે.
• જુના વિશયો જાગ્રુત્ ન કર્વા.ક્રુપ્યા સૈયમ રાખિ જવબ્નિ પ્રતિક્શા કર્વિ.જોકિ આપણ ને પહેલિ વાર મા ઉત્તર ના મલે, તો બિજિ વાર અપેક્શા ઓછિ કર્વિ.
• ક્રુપ્યા કેપિટલ્ લેટર્સ્ મા સન્દેશ્ પોસ્ટ ના કર્વા.એ ચિખ્વા જેવૂ ગનય્ છે, અને એક અપ્મન તરિકે ગણિ શકાય છે.
• અમારી મદદ્ કરો તમરિ મદદ્ કર્વા માટે.એક જ પોસ્ટિન્ગ મા તમારિ બદિ સમસ્યા બતાઇ દેવિ. જેમ્કિઃ- પ્લગિન્સ્, સિસ્ટમ્ નિ મહિતિ, આદિ, કોઇ ફરક નથી પડતો કે તમ્ને કેટ્લુ અયોગ્ય લાગે છે. એ અમને નાનિ-નાનિ વિગતો માટે વરમવાર પુછવથી બચવે છે, અને તમ્ને ઉત્તરો વહેલા મલશે.
• ક્રુપ્યા અન્ગ્રજિ મા પ્રશ્ન પુછવાનિ કોશિશ કર્વિ જેનાથી વધારે લોકો એને સમ્ઝી તમારી મદદ કર્વ મ મદ્દગાર થાય.
• લામ્બા સમયથી મરી ગયેલ વિશયો ત્યાર્ સુધિ પુનહ્ જિવિત્ ન કર્વ જ્યાર્ સુધિ બિલ્કુલ્ એજ વર્તમાન્ સમસ્યા હોય્.ઘણી બબતો મા નવો વિશય બનાવ્યા પછી, જુના વિશયની સન્દર્ભ માટે લિન્ક આપ્વિ.
• ક્રુપયા આપડા હસ્તાક્ષર્ નાના રાખ્વા.મોટા હસ્તાક્ષર્ થિ અમારો બોર્ડ્ ગન્દૂ લાગ્શે અને અમાર 56K ઉપ્યોગ્કર્તાઓ ને મુશ્કેલિયો થાય છે. એક ગાઇડે ન રૂપ્ મા, હસ્તાક્ષર્ ને 500x100x20k થી મોટુ ન હોવુ, કે 500x130 અયામ મા અને 25k ફાઇલ સાઇજ્ઞ ની અન્દર રાખ્વૂ. જે સદસ્યો આ દિશાનીર્દિશો નુ પલન ન કરે તેનૂ હસ્તાક્ષર હટાવ્વા મા આવ્શે.
અમ્ને સમ્પર્ક સાધ્વો
જો કિ તમને અમારાથી કોઇ પણ કારણ્ થી સમ્પર્ક સધવો હોય, તો સાઇટ્ મન્ચ્ ના નેતા સાથે સમ્પર્ક સાધો (
Emuforums.com - Show Groups) વર્તમાન Mods/વ્યવાસ્થાપકની એક સુચી અને એમ્નો સમ્પર્ક વિવારન્ માટે જૂઓ. કોઇ પણ પોસ્ટના પ્રત્યેક ઉત્તર નિચે સ્થીત "Report Post" બટન પર ક્લિક કરી સુચીત કરી શકાય.
__________________
AMD Athlon64 X2 4400+ @ 2.68GHz, Radeon HD4850 512MB, 2GB PC3200 2-3-2-5, ABit AN8-SLi, Sound Blaster X-FI XtremeMusic